ગોધરામાં વોર્ડ નં. 7 ની પેટા ચુંટણી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ ઇ વી એમ મશીનો પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરાઇ
ગોધરામાં વોર્ડ નં. 7 ની પેટા ચુંટણી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ ઇ વી એમ મશીનો પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરાઇ
સમગ્ર રાજ્યમાં આવતી કાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ગોધરાના વોર્ડ નં.7 માં એક બેઠક માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઇ વી એમ મશીનો પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ચુંટણી નિષ્પક્ષ અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે પોલિંગ ટીમો સાથે હથિયારધારી પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે