Posts

વડાપ્રધાન મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળની પૂર્ણાહુતિ અને વિકાસ કાર્યક્રમોની ઉજવણી પંચમહાલ જિલ્લામાં કરવામાં આવશે..

Image
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળની પૂર્ણાહુતિ અને અનેકવિધ વિકાસ કાર્યક્રમોની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લામાં યોજાનારા વિવિધ કાર્યક્રમો અને વિકાસ યોજનાઓની વિગતો જાહેર કરવામાં આવી હતી.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસેવાના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસરે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. આજે પંચમહાલના જિલ્લા કલેક્ટરએ મીડિયા સાથે વાતચીત કરીને જિલ્લામાં આયોજિત થનારા કાર્યક્રમોની વિગતો આપી હતી.

જીવન જરૂરી ચીજવસ્તુઓમાં વધારો, મોઘવારી નાથવામાં ભાજપ સદંતર નિષ્ફળ, સરકાર ટેક્સમા ઘટાડો કરે..કોંગ્રેસ

Image
 જીવન જરૂરી ચીજવસ્તુઓમાં વધારો, મોઘવારી નાથવામાં ભાજપ સદંતર નિષ્ફળ, સરકાર ટેક્સમા ઘટાડો કરે..કોંગ્રેસ

કોકરોચ જનતા પાર્ટી યુવાઓનો જનસેલાબ જંતર મંતર પર ઉમટ્યો..

Image
 કોકરોચ જનતા પાર્ટી યુવાઓનો જનસેલાબ જંતર મંતર પર ઉમટ્યો ..

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ સાચા અર્થમાં પર્યાવરણની ચિંતા છે ખરી..? કોંગ્રેસ પ્રવક્તા ડૉ પાર્થિવરાજસિંહ કઠવાડિયા

Image
 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ સાચા અર્થમાં પર્યાવરણની ચિંતા છે ખરી..? કોંગ્રેસ પ્રવક્તા ડૉ પાર્થિવરાજસિંહ કઠવાડિયા

IB દ્વારા કોંગ્રેસની જાસુસી અંગે અમિત ચાવડાનું પ્રેસ મીડિયાને સંબોધન..

Image
 IB દ્વારા કોંગ્રેસની જાસુસી અંગે અમિત ચાવડાનું પ્રેસ મીડિયાને સંબોધન..

ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદે જશોદાબેન પ્રજાપતિ બિનહરીફ ઉપ પ્રમુખ તરીકે ઈશાન સોનીની સર્વાનુમતે વરણી કરાઈ

Image
 ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદે જશોદાબેન પ્રજાપતિ બિનહરીફ ઉપ પ્રમુખ તરીકે ઈશાન સોનીની સર્વાનુમતે  વરણી કરાઈ  ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જેમાં ભાજપના મોવડી મંડળ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર, વોર્ડ નંબર ૨ ના OBC મહિલા ઉમેદવાર જશોદાબેન પ્રજાપતિ ની સર્વ સંમતિથી ગોધરા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ગોધરા નગરપાલિકાની 11વોર્ડ ની કુલ ૪૪ બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને કુલ ૨૭ બેઠકો પોતાના ફાળે અંકે કરી લીધી હતી. સ્પષ્ટ બહુમતી સાથે ભાજપે પાલિકામાં સત્તાનું સુકાન સંભાળ્યું છે   નવનિયુક્ત પ્રમુખ જશોદાબેન પ્રજાપતિએ પક્ષના શીર્ષ નેતૃત્વ અને તમામ કાઉન્સિલરોનો આભાર માન્યો હતો અને ગોધરા શહેરના વિકાસના કાર્યોને વેગ આપવાની ખાતરી આપી હતી.

પ્રાકૃતિક ખેતી કરી ધરતી માતા, ગૌ માતાને બચાવવા રાજ્યપાલ આચાર્યશ્રી દેવવ્રતજીની અપીલ..

Image
 પ્રાકૃતિક ખેતી કરી ધરતી માતા, ગૌ માતાને બચાવવા રાજ્યપાલ આચાર્યશ્રી દેવવ્રતજીની અપીલ..