ગોધરા નજીક ચાંપાનેર સમલાયા રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેન માં બની આગ ની ઘટના

 


ગોધરા નજીક ચાંપાનેર સમલાયા રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેન માં બની આગ ની ઘટના 


મુંબઈ તરફ જતી દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેન ના જનરલ કોચ મા બની આગ ની ઘટના 



પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક સમલાયા રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી જેને પગલે ટ્રેન ઈમરજન્સી રસ્તા મા થોભાવી દેવામાં આવી હતી અચાનક ટ્રેનમાં આગ ના બનાવને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોમાં અફરા તફરી મચી જવા પામી હતી મુસાફરો સર સામાન લઈ ટ્રેનમાંથી નીચે ઉતરી આવ્યા હતા 

ટ્રેન માં ઉપલબ્ધ ફાયર ઉપકારનો ની મદદ થી આગ ઉપર કાબૂ મેળવ્યો મેળવી લેવાયો હતો બનાવ ને પગલે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે   દોડી આવ્યા હતા

 ટ્રેન ને સમલાયા રેલ્વે સ્ટેશન ખાતે થોભાવી દેવામાં આવી હતી આગ લાગવાનું કારણ જણાઈ આવેલ નથી સદ્દ નસીબે કોઈ જાનહાનિ થઇ નથી



Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.