પેટા ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર ની જીત રિક્ષા ચાલકે કોંગ્રેસના ઉમેદવાર ને હરાવ્યો
ગોધરા નગરપાલિકા વોર્ડ નં-૭ની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની જીત
કોંગ્રેસ સહિત અન્ય એક મહિલા અપક્ષ ઉમેદવારને હરાવી
વોર્ડ નં-૭ના અપક્ષ ઉમેદવાર ઈમરાન ઈસ્માઈલ જમાલહાજી ની જીત થઇ
એક રિક્શા ચાલકે કોંગ્રેસના ઉમેદવારને પરાજીત કર્યો
વહેલી સવારથીજ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારોના સમર્થકો ઉમટયા
ગોધરા નગરપાલિકાના વોર્ડ નં.૭ ની પેટા ચુંટણી ગત ૧૬ મી તારીખે યોજવામાં આવી હતી જેની મતગણતરી આજ રોજ તાલુકા સેવા સદન ખાતે થયેલ હતી મત ગણતરી ના અંતે ઇમરાન જમાંલહાજી ૧૪૩૩ મત લાવી વિજેતા જાહેર થયા હતા તેમના કોંગ્રેસ પક્ષના હરીફ ઉમેદવાર ને ૭૯૭ મત મળ્યા હતા જ્યારે અપક્ષ મહિલા ઉમેદવારને ૧૭૩ મત મળ્યા હતા જ્યારે નોટા માં ૭ મત પળ્યા હત