ગોધરા મા સેંટ્રલ જીએસટી વિભાગના દરોડા



ગોધરા મા સેંટ્રલ જીએસટી વિભાગના દરોડા પાડ્યા 

ગોધરા સ્ટેશન રોડ છ નંબર પોલીસ ચોંકી પાસે આવેલી ખાધ્ય તેલ ની દુકાન મા જી એસ ટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા 

ભરત મહેતા નામના ખાધ્ય તેલ ના વહેપારી ના ત્યા સેન્ટ્રલ જીએસટી વિભાગના દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે 

જી એસ ટી વિભાગની ચાર સભ્યો ની ટીમ દ્વારા ખાધ્ય તેલ ના વેપારી ના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે

ખાધ્ય તેલ ના વેપારી ને ત્યાં શંકાસ્પદ વહેવારો સામે આવવાની શક્યતા  છે

વેપારીના લેપટોપ બીલ બુક સહિતના દસ્તાવેજો ની ચકાસણી જી એસ ટી વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે

બીલ બુક સ્ટોક રજીસ્ટ્રર્ડ જેવા દસ્તાવેજો ની તપાસ હાથ ધરવામાં આવી છે 


Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.