ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી એ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી
ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી એ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી
પરવડી ગૌ-શાળા ખાતે ઘાસ વિતરણ કરી સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું
જન્મ દિવસની ઉજવણી લોકો અલગ અલગ રીતે કરતા હોય છે પાર્ટી પ્લોટ અને હોટેલમાં પાણીની જેમ પૈસા ખર્ચ કરતા હોય છે
ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી પરવડી ગૌ શાળા માં ઘાસ વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેતા ગરીબ દર્દીઓની મુલાકાત લઇ ફ્રૂટ નું વિતરણ કરવામાં આવ્યુ હતું
ધારાસભ્યના કાર્યાલય ખાતે જન આશીર્વાદ કાર્યક્રમ યોજાયો હતો