ગોધરામાં રાજય કક્ષા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓની સ્પર્ધા ઉદઘાટન કાર્યક્રમ યોજાયો
ગોધરામાં રાજય કક્ષા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓની સ્પર્ધા ઉદઘાટન કાર્યક્રમ યોજાયો
સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ કનેલાવ ખાતે મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષામાં ખેલ મહાકુંભ 3.0 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું,
રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને નેશનલ સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સિલ દાહોદ, પંચમહાલ જિલ્લા રમત ગમત અધિકારી શ્રીના સંયુક્ત ઉપક્રમે સ્પે.ખેલ મહાકુંભ 3.O નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇટાલી ખાતે બ્રાંઝ મેડલ મેળવનાર યુવતીનું મંત્રી દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકા ડાયરા ધારાસભ્યના નિમિષા સુથાર,જિલ્લા કલેક્ટર આશિષ કુમાર રેન્જ આઇ જી આર,વી,અસારી સહીતના અધિકારી પદાધિકારીઓ હાજર રહ્યા હતા.