ગોધરા શહેરમાં રખડતા શ્વાને મચાવ્યો આતંક
ગોધરા શહેરમાં રખડતા શ્વાને મચાવ્યો આતંક
હડકાયા થયેલા શ્વાન નો મહિલા સહિત બાળક ભોગ બનતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
ગોધરા શહેરના મઘ્ય માં આવેલા જહુરપુરા શાકમાર્કેટ વિસ્તારમાં રખડતાં શ્વાને આતંક મચાવ્યો હતો
1 મહિલા 1 બાળક સહિત 19 પુરુષ રખડતા શ્વાન ના હુમલાનો ભોગ બન્યા હતા ઇજાગ્રસ્ત તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
રખડતા શ્વાન નાં હુમલા ને લઈ નગરજનો મા ભ્યનો માહોલ જોવા મળી રહ્યો છે
હડકાયેલા શ્વાન ને પકડવા નગરજનો દવારા માંગ ઉઠવા પામી છે
બાઈટ:- સરફરાઝ ખાન
ડોકટર સિવિલ હોસ્પિટલ ગોધરા