ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે આગામી 28 જૂનના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ હાજર રહેશે
ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે આગામી 28 જૂનના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ હાજર રહેશે
વિવિધ પ્રકારના કામોનું લોકાર્પણ અને ભૂમિ પૂજન કરવામાં આવશે
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે આગામી 28 જૂનના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વિવિધ પ્રકારના કામોનું લોકાર્પણ અને ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાનાર છે આ માટે યુનિવર્સિટીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે વિધાર્થીઓ અધ્યાપકો અને યુનિવર્સિટીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જેને લઇ સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી