ગોધરામાં ગુણવત્તાહીન રોડની ફરિયાદોને ધ્યાને લઈને પ્રાંત અધિકારીએ મહત્વનો આદેશ જારી કર્યો છે

 ગોધરામાં ગુણવત્તાહીન રોડની ફરિયાદોને ધ્યાને લઈને પ્રાંત અધિકારીએ મહત્વનો આદેશ જારી કર્યો છે 

ન્યૂશન ફેલાવવા અંગે કરાયેલ કેસની સુનાવણીના અંતે પ્રાંત અધિકારી એન બી મોદીએ મહત્વનો ચુકાદો આપ્યો છે 

        7 જેટલા ખરાબ ગુણવત્તાવાળા રોડને કોન્ટ્રાક્ટની શરતો મુજબ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.


   આ એક ખૂબ જ મહત્વનો નિર્ણય છે, જે સ્થાનિક રહેવાસીઓ માટે રાહત લાવનારો છે.  શહેરમાં ગુણવત્તાહીન રોડની સમસ્યા લાંબા સમયથી ચર્ચામાં હતી.  રોડની ગુણવત્તા નબળી હોવાને કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતનું જોખમ પણ વધી રહ્યું છે. 


લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ  દ્વારા જનહિતમાં શરૂ કરાયેલ લડતમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે  


આ ફરિયાદોને ગંભીરતાથી લઈને પ્રાંત અધિકારીએ  એક આદેશ જારી કર્યો છે, જેમાં સંબંધિત રોડનું નિરીક્ષણ કરીને તેની ગુણવત્તા ચકાસવા અને જરૂરી સુધારાઓ સાથે કોન્ટ્રાક્ટની શરતો મુજબ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કામગીરી માટે અપૂર્વા કંટ્રકશન,શોએબ વાય બક્કર અને એ.વાય.ફોદા ને સુપ્રત કરેલ  કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે 


બાઈટ: સોહેલ બોકડા 

લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રમુખ

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.