હાલોલ શામળાજી રોડની સમારકામની કામગીરી હાથ ધરાઈ કલેકટરે સમીક્ષા હાથ ધરી
પંચમહાલમાં હાલોલ શામળાજી હાઈવે રોડ ની પેચિંગ કામગીરી હાથ ધરવામાં આવી
કલ્યાણા હાલોલ શામળાજી ટોલ પ્લાઝા દ્વારા પેચિંગ કામગીરી હાથ ધરવામાં આવી
જીલ્લા કલેકટર અજય દહિયા કામગીરી ની સમીક્ષા માટે પહોચ્યા
પંચમહાલ જિલ્લામાં વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની સઘન કામગીરી હાથ ધરવામા આવી છે
જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાભરમાં માર્ગ સુધારણા અને રીપેરીંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર માર્ગ મરામત કામગીરી પર સતત નજર રાખી રહ્યા છે અને સમયસર કામ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા છે. જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના અગત્યના માર્ગો પૈકી
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ હેઠળ આવતી મેસરી નદીના પુલનું સમારકામ પુરજોશમાં ચાલી રહ્યું છે જીલ્લા કલેકટર અજય દહિયા કામગીરી ની સમીક્ષા માટે પહોચ્યા હતા