ગોધરા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આજ રોજ એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું
ગોધરા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આજ રોજ એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું
પંચમહાલ જિલ્લા ની SP ની કચેરી ગોધરા ખાતે રેન્જ આઇ જી ની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ગોધરા સહિત પંચમહાલની જાહેર જનતાને આમંત્રિત કરવામાં આવી હતી જેમાં અનેક લોકોએ પોતાના પ્રશ્નો અને રજૂઆત કરી હતી ગોધરા રેન્જ આઇ જી એ અરજદારોને સાંભળી સમસ્યાનું સુખદ સમાધાન લાવવાની બાહેધરી આપી હતી