જાંબુઘોડા સહીત રાજ્યભર માં થયેલ મનરેગા ભ્રષ્ટાચાર ની તટસ્થ તપાસ ની માંગ સાથે રાજ્યપાલને રજૂઆત
પંચમહાલના જાંબુઘોડા સહિત સમગ્ર રાજ્યમાં મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મહામુહિમ રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ધારાસભ્યો અને વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા દ્વારા વ્યાપક ભ્રષ્ટાચારમાં તટસ્થ તપાસ કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યુ