પૂર્વ કાયદા મંત્રીએ નગર પાલિકા ચીફ ઓફિસર પર કર્યા ગંભીર આક્ષેપો

 હાલોલના ચીફ ઓફિસર ની કામગીરી સામે ઉદેસિંહ બારીયાએ ઉઠાવ્યા સવાલો


પૂર્વ કાયદા મંત્રીએ નગર પાલિકા ચીફ ઓફિસર પર કર્યા ગંભીર આક્ષેપો 



હાલોલ માં દબાણો દુર કરવા ની કામગીરી નગરપાલિકા ના સભ્યો અને વગદાર લોકો ના ઈશારે કરતા હોવા નો આક્ષેપ


 હાલોલ પાલિકા ચીફ ઓફિસર તાનાશાહ જેવું વર્તન કરતા હાલોલ ના તળાવ પાસે આવેલ દુકાનો તોડી પાડવા મા આવી


   જે તે વખતે દુકાનદારો એ દુકાનો ડિપોઝીટ ભરી ભાડે લીધી હતી,મોટી સંખ્યા મા દુકાનદારો ને બેરોજગાર કર્યા હોવા ના આક્ષેપ 

 

 હાલોલ જીઆઇડીસી માંથી કરોડો રૂપિયા ના પ્રતિબંધિત પ્લાસ્ટિક મુદ્દામાલ તરીકે લાવ્યા પણ બારોબાર વેચી માર્યા નો પણ આક્ષેપ

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.