ગોધરામાં સાંઢ રમણે ચડ્યો પોલીસ કર્મીઓને દોડાવ્યા..
ગોધરામાં ફરી એકવાર રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે
જૂની પોસ્ટ આગળ આખલાએ પોલીસ જવાનને દોડાવ્યો હતો
ગોધરા શહેરની જુનીપોસ્ટ ઓફિસ વિસ્તારમાં ઓપ્ટિક પેલેસની પાસે એક આખલો રમણે ચડ્યો હતો ખાખી વર્દી જોવે એટલે તેમની પાછળ પડી પોલીસ કર્મીને દોડાવતો હતો સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે