ગોધરા ચિખોદરા ગોડાઉનમાં ભીષણ આગ 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
ગોધરાના ચિખોદરા સ્ક્રેપ ગોડાઉનમાં લાગી ભીષણ આગ 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો
ગોધરાના ચિખોદરા વિસ્તારમાં મોડી રાત્રે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગની લપટોએ આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પેદા કર્યો હતો, ફાયર બ્રિગેડ ની ટીમની 4 કલાકની અવિરત મહેનત પછી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદ્ નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી આગથી કેટલું નુકસાન થયું તે પણ જાણી શકાયું નથી
4 કલાકની અવિરત જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી