ગોધરા નગર પાલિકા નવો સીમાંકન વિવાદ શહેરીજનોને વિશ્વાસમાં લેવા માંગ..

 ગોધરામાં નવા સિમાકન મુંજબ આગામી ૨૦૨૬ માં યોજાનાર નગર પાલીકા ની સામાન્ય ચૂંટણી કોંગ્રેસ સહિત નગરજનોને વિશ્વાસમાં લેવા કરાઈ માંગ


ચૂંટણી પંચ,રાજ્યપાલ સહિત કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસ પ્રમુખ મીકી જોસેફ દ્વારા રજૂઆત કરવામાં આવી 



ગોધરા શહેરમાં  નવાં સીમાંકન મુજબ સમાવેશ થયેલ જાફરાબાદ, વાવડી બુઝગ, લીલેસરા, ભામૈયા ગ્રામપંચાયત અને છુંટા છવાયા  વિસ્તારોની સમીક્ષા બેઠકો ના વર્ગીકરણ ની થનાર કાર્યવાહી માં એક તરફી કામગીરી ન થાય અને મતદારો - પ્રજાજનો ઉપરાંત  કોંગ્રેસ ને પણ વિશ્વાસમાં લઈ સિમાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે  બેઠકો ની જાહેરાત થાય તે સૌના હિતમાં જરૂરી છે  આ બેઠકોની કામગીરીની  ચર્ચા વિચારણામાં સામેલ કરી શહેરીજનોને વિશ્વાસમાં લેવા  જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ મીકી જોસેફ દ્વારા માંગ કરવામા આવી છે. આ માટે ની જરૂરી રજુઆત  જિલા ચૂંટણી અધિકારી રાજ્ય ચુંટણી પંચ. નગર નિયોજક વડોદરા , રાજયપાલ  ,વિરોધના નેતા  તુષાર ચૌધરી તેમજ રાજ્ય કોંગ્રેસ પ્રમુખ  અમિત ચાવડાને રજૂઆત કરવામા આવી છે.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.