ગોધરાના સિગ્નલ ફળિયા નાગા તલાવડી વિસ્તારના મકાનો તોડી પાડવામાં આવ્યાં
ગોધરામાં ગેરકાયદેસર રીતે કરેલ બાંધકામ તોડી પડાયું
સરકારી જમીનમાં કરેલ બાંધકામ પર બુલડોઝર ફેરવાયું
સિગ્નલ ફળિયાના નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન પર ના 35 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા
ગોધરા નગરપાલિકા મહેસૂલ વિભાગ માર્ગ અને મકાન વિભાગ જી ઇ બી ની ટીમની સાથે પોલીસના મોટા કાફલાની હાજરીમાં બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી