ગોધરા, CJI પર હુમલો સહિતની ઘટનાઓ સામે તપાસ કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી
ગોધરામાં બાબાસાહેબ આંબેડકર વિચાર મંચ દ્વારા સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામા આવ્યુ
ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર થયેલ હુમલો, હરિયાણાના IPS પુરણકુમાર અપમૃત્યુ કેસ, અને ઉત્તરપ્રદેશ હરિઓમ વાલ્મિકીની હત્યા બાબતે તપાસ કરી કસૂરવારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામા આવી હતો
જાતિવાદ સે આઝાદી મનુવાદ સે આઝાદી ઊંચનીચ સે આઝાદી જાતિવાદ મુર્દાબાદ જાતિવાદ બંધ કરો
જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા
SC ST OBC સહિત માયનોરીટી સમાજના લોકો આવેદનપત્ર
આપવામાં સામેલ થયા હતા
બાઈટ:- નરેન્દ્ર પરમાર
એડવોકેટ હાઈકોર્ટ