પંચમહાલના ઘોઘંબા GFL કંપનીમાં ગેસ લીકેઝનો મામલો કરોડો રૂપિયાની લેતીદેતી નો પૂર્વ કાયદામંત્રીનો ગંભીર આક્ષેપ

 પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આવેલા રણજિતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ઝેરી કેમિકલ ગેસ લીકેજનો મામલો 

                                                                                                 


                                                         



                                                                         

      20 દિવસના સમયગાળા દરમિયાન બે વખત ગેસ લીકેજની ઘટના બની ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે તેમ પૂર્વ કાયદામંત્રીએ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે


અગાઉ 2021માં પણ GFL કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની હતી જેમાં 7 લોકોના મૃત્યુ નીપજ્યા હતા જેની એસ આઇ ટી બનાવવામાં આવી હતી તેનો રિપોર્ટ આજદિન સુધી આવ્યો નથી 


પૂર્વ કાયદામંત્રીએ માંગણી કરી છે કે GFL કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સામે માનવવધનો ગુનો દાખલ કરવોજ જોઈએ અને જો માનવવધ નો ગુનો દાખલ કરવામાં નહીં આવે તો આમાં કરોડો રૂપિયાની લેતી દેતી થઈ છે તેવું મારું અને પ્રજાનું માનવાનું રહે છે અને ગરીબ માણસોને અન્યાય કરવામાં આવ્યો છે તેવા ગંભીર આક્ષેપો પૂર્વ કાયદામંત્રી એ લગાવ્યા છે

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.