બિહારમાં 25 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ મતદાન 121 બેઠકો માટે યોજાયું મતદાન...
બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 60.25 ટકા જેટલું થયું મતદાન
25 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ મતદાન થયુ છે
બિહારમાં આજે પ્રથમ ચરણની 121 બેઠકો પર મતદાન થયું હતું... 60.25 % ની આસપાસ મતદાન થયું છે જે પાછલા 25 વર્ષમાં સૌથી વધુ છે
બિહારમાં સાંજે 5 વાગ્યા સુધી 60.25 ટકા મતદાન નોંધાયું હતું. 2020ની ચૂંટણીમાં, આ જ 121 બેઠકો પર 55.81 ટકા મતદાન થયું હતું.
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 જિલ્લાઓની 121 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. નવા આંકડા મુજબ 60.25 ટકા મતદાન નોંધાયું છે. આ રાજકીય લડાઈમાં કેટલીક મુખ્ય બેઠકોમાં તેજસ્વી યાદવની રાઘોપુર બેઠક તેમજ તેજ પ્રતાપ યાદવની મહુઆ અને તારાપુર બેઠકનો સમાવેશ થાય છે,