ગુજરાતના સસ્તા અનાજના સંચાલકોની આજથી હડતાળ

 ગુજરાતના સસ્તા અનાજના સંચાલકોની આજથી હડતાળ 

 

પડતળ માંગણીઓને લઈ રાજ્યની 17 હજાર દુકાનોને લાગ્યા તાળા

 


ગુજરાત રાજ્ય એફ પી એસના બંને સંગઠનો દ્વારા નવેમ્બર મહિનામાં અસહકાર આંદોલનની જાહેરાત કરી છે રાજ્યભરના 17 હજારથી વધુ સસ્તા અનાજના સંચાલકોએ 1 નવેમ્બરથી હડતાળ પર જવાની જાહેરાત કરી છે 


  કમિશનની રકમ  વિતરણના નિયમો સહિત વિવિધ પડતર પ્રશ્નો  અને માંગણીઓને લઈ  1 નવેમ્બરથી રેશનનું વિતરણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે,

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.