પંચમહાલ પોલીસ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા તત્વો અંગે ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી
પંચમહાલ પોલીસ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી
છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલ આરોપીઓનું 100 કલાકમાં વેરિફિકેશન કરવામા આવશે
રાજ્યના DGP ની સૂચના ના આધારે પંચમહાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી
ગુજરાત રાજ્યના DGP વિકાસ સહાય દ્વારા રાજ્યના પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે કે છેલ્લા 30 વર્ષની અંદર જે તત્વો રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે જેમની સામે આ પ્રકારના ગુનાહ નોંધાયેલા હોય તેમની સામે 100 કલાકમાં ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવે કે તેઓ હાલ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે
DGP ની સૂચના ના આધારે પંચમહાલ પોલીસ દ્વારા ચેકીંગ વેરિફિકેશન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી
DGP વિકાસ સહાયે શું સૂચના આપી તે સાંભળીએ..