શહેરા નગરપાલિકામાં વરિયાળ ગ્રામ પંચાયત ના સમાવેશ સામે વિરોધનો શૂર ઊઠ્યો
શહેરા નગરપાલિકામાં વરિયાળ ગ્રામ પંચાયત ના સમાવેશ સામે વિરોધનો શૂર ઊઠ્યો
ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પાઠવ્યું
શહેરા નગરપાલિકામાં વરિયાળ ગામના સમાવેશથી આદિવાસી ટ્રાયબલનું અસ્તિત્વ ખતરામાં જશે જમીન ખતરામાં જશે સંસ્કૃતિ ખતરામાં જશે નો આક્ષેપ કરવામાં આવ્યો છે