ગોધરા ખાતે NDA ની બિહારમાં થયેલી જીતને વધાવતું ભાજપ...
ગોધરા ખાતે NDA ની બિહાર માં થયેલી ભવ્ય જીત ની ઉજવણી કરવામાં આવી
શહેર ના ચર્ચ સર્કલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની આગેવાનીમાં કાર્યકરો એકઠા થઈ ઉજવણી કરાઈ
બિહાર ચુંટણી મા ભાજપ જેડીયુ ની યુતિ એનડીએ ની જબરજસ્ત જીત ને વધાવતું પંચમહાલ ભાજપ
ગોધરા ના ચર્ચ સર્કલ ખાતે પંચમહાલ ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, ગોધરા શહેર પ્રમુખ સહીત અનેક અગ્રણી આગેવાનો ની હાજરી મા વિજયોત્સવ મનાવાયો
ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી પંચમહાલ ભાજપ દ્વારા બિહાર વિજય ની ઉજવણી કરવા મા આવી