આ તમારું કામ છે,તમારે કરવુંજ પડે, પંચમહાલ કલેક્ટર અજય દહિયા એ આવું શા માટે કહ્યું.?
આ તમારું કામ છે તમારે કરવુંજ પડે,
પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયા એ R&B સહિત અન્ય રોડ વિભાગનું નામ લઈ માર્મિક ટકોર કરી હતી,
ગોધરાના BRGF ભવન ખાતે માર્ગ સલામતી માસ ની ઉજવણી ચાલી રહી હતી તે દરમિયાન અકસ્માત નિવારણ માટે R&B સહિત અન્ય રોડ વિભાગનું નામ લઈ અજય દહિયાએ આ ટકોર કરી હતી, પંચમહાલ કલેક્ટરે આવું શા માટે કહ્યું તે ચર્ચાનો વિષય બન્યો છે.