પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસના મનરેગા યોજનામાં કૌભાંડનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ લગાવ્યો છે.
પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસના મનરેગા યોજનામાં કૌભાંડનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ લગાવ્યો છે.
પંચમહાલ જિલ્લામાં મનરેગા હેઠળ થયેલા કથિત કૌભાંડનો મુદ્દો ગરમાયો છે. જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મનરેગા યોજના, જે ગરીબ અને ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગાર પૂરો પાડવા માટે બનાવવામાં આવી હતી, તેમાં ભાજપના નેતાઓ અને મળતિયાઓ દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.
. ભાજપના લોકો અને તેમના મળતિયાઓએ આ યોજનાને લૂંટનો અડ્ડો બનાવી દીધો છે. પંચમહાલમાં આ કૌભાંડની ગંભીર ફરિયાદો સામે આવી છે, આ મામલે તાત્કાલિક ન્યાયિક તપાસ કરવામાં આવે. તેવી માંગ કરવામાં આવી છે