ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ધસી આવેલા ટોળાએ કરેલા હોબાળાનો મામલો
હોબાળા પહેલા અને હોબાળા ના સમયના પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ ઝાકિર ઝભા દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોથી વિપરીત
ઝાકિર ઝભા દ્વારા પોતાના ફોલોવર્સ વધારવા માટે ગોધરાના મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરી આગેવાનોને અંધારામાં રાખ્યા હોવાનું dysp એ જણાવ્યું