ગોધરાની પરિણીતા સાથે પતિ અને સાસુ સસરા ઝઘડો કરી દહેજની માંગ કરતા હોવાની નોંધાઈ ફરિયાદ

 ગોધરામાં મહિલા પોલીસ મથકે  સાસરિયા પક્ષ તરફથી ત્રાસ ગુજારતા હોવાની પરિણીતા દ્વારા નોંધાઈ ફરિયાદ

પતિ અને સાસુ સસરા ઝઘડો કરી દહેજની માંગ કરતા હોવાનો પરિણીતાનો આક્ષેપ

 


ગોધરાની  મહિલાના, 6 વરસ પહેલા  કાલોલના શિવમપાર્ક સોસાયટીમાં રહેતા ઓસામા ઈલ્યાસ ગોરા સાથે સમાજના રીત રિવાજ મુજબ લગ્ન યોજાયા હતા લગ્ન જીવનના એક માસ બાદ પતિ પોતાના માતા પિતાની ચઢામણીથી અવાર નવાર ઝઘડો કરતો હતો અને સાસરિયા પક્ષ તરફથી કારની માંગણી કરવામાં આવતી હતી સાથે પરિણીતાને સારિરિક અને માનસિક ત્રાસ આપવાની શરૂઆત થઈ ગઇ હતી પરિણીતા મુંગા મોઢે સાસરિયાં પક્ષનો ત્રાસ સહન કરતો હતી છેલ્લા બે વરસથી પતિ દ્વારા પાંચ લાખ ની માંગણી કરી પરિણીતાને કાઢી મૂકી હોવાના આક્ષેપ સાથે મહિલા પોલીસ મથકે પરિણીતાએ પતિ અને સાસુ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.