પંચમહાલમાં નરેન્દ્ર મોદીના આહવાન પર આત્મનિર્ભર ભારત અંતર્ગત કાર્યશાળનું આયોજન કરાયું...
પંચમહાલમાં આત્મ નિર્ભર ભારત અંતર્ગત ભાજપ ની કાર્યશાળા નું આયોજન કરાયું
હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના અભિયાન ને લોકો સુધી પહોંચાડવા ભાજપ ના કાર્યકર્તાઓ કામે લાગશે
દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આહવાન ને લઇ આત્મ નિર્ભર ભારત અંતર્ગત પંચમહાલ ભાજપ ની કાર્યશાળા નું આયોજન કરવામા આવ્યું હતું
આગામી 25સપ્ટેમ્બર થી 25 ડિસેમ્બર સુધી હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, ના અભિયાન ને લોકો સુધી પહોંચાડવા ભાજપ ના કાર્યકર્તાઓ કામે લાગશે
સાથે સાથે સ્વદેશી ચીજવસ્તુઓ જ વાપરવા અને સ્વદેશી પણા નો આગ્રહ રાખવા વિવિધ કાર્યક્રમો યોજાશે
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મયંક દેસાઈ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર સાંસદ રાજપાલસિંહ જાદવ,ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં
બાઈટ :-
ભરતભાઈ ડાંગર
પ્રભારી, પંચમહાલ ભાજપ