પંચમહાલના વાઘજીપુર ચોકડી પાસે ખાનગી લક્ઝરી બસમાં યાત્રાથી પરત ફરી રહેલા યાત્રાળુઓને નડ્યો અકસ્માત..

 બ્રેકિંગ : પંચમહાલ 


શહેરાની વાઘજીપુર ચોકડી પર ખાનગી લક્ઝરી બસને નડ્યો અકસ્માત 


મોડાસા થી ઉત્તર ભારતના પ્રવાસે જઈ પરત ફરી રહેલા પ્રવાસીઓને નડ્યો અકસ્માત


અકસ્માતમાં 13 મુસાફરોને પહોંચી ઇજા



શહેરાની વાઘજીપુર ચોકડી પર અકસ્માતનો બનાવ બન્યો હતો 

 ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થતા આગળ ચાલી રહેલ આઇશર ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો 


ખાનગી લક્ઝરી બસમાં 56 પ્રવાસીઓ સવાર હતા તે પૈકી 13 મુસાફરોને ઇજાઓ પહોંચી હતી 


ઇજાગ્રસ્ત તમામને 108 એમ્બ્યુલન્સની મદદથી શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા 


સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.