પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગોધરા ખાતે યોજાયેલી મિટિંગમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી..

 પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગોધરા ખાતે યોજાયેલી મિટિંગમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ પ્રક્રિયા ગોધરા નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગીને લઈને કરવામાં આવી છે. 



 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું વાતાવરણ ગરમાઈ રહ્યું છે. આ વચ્ચે પંચમહાલ જિલ્લા કોંગ્રેસે ગોધરા નગરપાલિકાના મેન્ડેટને લઈને મહત્વનું પગલું ભર્યું છે. 

"ગોધરા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે પંચમહાલ કોંગ્રેસ દ્વારા વિશેષ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં આગામી ગોધરા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા 'સેન્સ' પ્રક્રિયા હાથ ધરવામાં આવી.  કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને સ્થાનિક કાર્યકર્તાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. આ પ્રક્રિયા દરમિયાન સંભવિત ઉમેદવારોના નામો, તેમની લોકપ્રિયતા અને વિસ્તારની માંગણીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.  



Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.