પંચમહાલ જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે અજીતસિંહ ભાટીની નિમણૂક કરાઈ..

 પંચમહાલ જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે અજીતસિંહ ભાટીની નિમણૂક કરાઈ 



 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ મહત્વનો નિર્ણય લીધો છે. પંચમહાલ જિલ્લામાં કાર્યકારી પ્રમુખ તરીકે અજીતસિંહ ભાટીની નિમણૂક કરવામાં આવી છે. 

   અજીતસિંહ ભાટી પંચમહાલ જિલ્લા કોંગ્રેસમાં લાંબા સમયથી સક્રિય છે અને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તેમનો પ્રભાવ મજબૂત છે. આ નિમણૂક સાથે કોંગ્રેસ પાર્ટીએ જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં વ્યૂહાત્મક તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર ભાજપમાં જોડાતા સમગ્ર પંચમહાલ કોંગ્રેસમાં ભારે આક્રોશ અને નારાજગી પેદા થયેલ છે ભારે દુઃખ સાથે કોંગી આગેવાનોએ વિરોધ પ્રદર્શન કરી ગદ્દારો સાથે ભારે આક્રોશ વ્યક્ત કરેલ હતો

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.