ગોધરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોનો ઘસારો

 એન્કર.. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ગોધરામાં ઉમેદવારોનો  પ્રાત કચેરીએ ભારે ઘસારો

 રાજકીય પક્ષો સહિત અપક્ષ ઉમેદવારો એ નોંધાવી ઉમેદવારી 




વિઓ.. જીલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગોધરા નગરપાલિકા ચૂંટણી યોજાવવા જઈ રહ્યી છે ત્યારે આજે સવારથી રાજકીય પક્ષો સહિત અપક્ષ ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરી એ પહોંચી ઉમેદવારી નોંધાવી છે 


જેમા આજે દાહોદ રોડ વાવડી  મહેંદી બંગલો ખાતેથી ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકા ઉમેદવારો પોતાના ટેકેદારો સમર્થકો અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં નામાંકન ફોર્મ ભરવા માટે રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા 

આ રેલીમાં  કાર્યકર્તાઓ સમર્થકો અને વિસ્તારના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.


Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.