પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપ મા જોડાયા
બ્રેકિંગ... પંચમહાલ કોંગ્રેસ ને મોટો ઝટકો
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપ મા જોડાયા
ઘોઘંબા ચુંટણી સભા મા ગુહ મંત્રી હર્ષ સંઘવી ની ઉપસ્થિતિમાં ભગવો ધારણ કર્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ મા ગાબડું
કોંગ્રેસ નો હાથ છોડી ભગવો ધારણ કરતા કોંગ્રેસ મા ખરભરાટ