રાજ્યસભા સાંસદ ડૉ.જશવંતસિંહ પરમારે પરિવાર સાથે આવી કર્યું મતદાન વિકાસ માટેનું મતદાન ગણાવ્યું

 *રાજ્યસભાના સાંસદ ડો.જશવંતસિંહ પરમાર એ પોતાના પરિવાર સાથે આવી કર્યું મતદાન*



ગોધરા નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજ્યસભા સાંસદ અને તેમના પરિવાર એ કર્યું મતદાન 

ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારમાં આવેલ શાંતિ ગુજરાતી મિશ્ર શાળા ખાતે આવેલા બુથપર પરિવાર સાથે આવી કર્યું મતદાન

રાજ્ય સાંસદશ્રીએ તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અચૂક મતદાન કરવા માટે  અપીલ કરતાં જણાવ્યું કે,આજનું મતદાન ભારત અને ગુજરાતના વિકાસ માટેનો મતદાન હશે એવો આશાવાદ પણ  વ્યક્ત કર્યો.


Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.