ગોધરા નગરપાલિકા મેન્ડેટ અંગે કોંગ્રેસ અસમંજસમાં મૂકાયું.?.
ગોધરા નગરપાલિકામાં કોંગ્રેસના મેન્ડેટ અંગે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે સંકલન સમિતિ ની રચના કરવામાં આવી છે કેવી રીતે ઉમેદવારો મૂકવા ચૂંટણી કેવી રીતે લડાવવી તે સંકલન સમિતિ નક્કી કરશે