ભાજપની પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીતની ગોધરામાં ઉજવણી કરવામાં આવી ..

 ભાજપની બંગાળમાં ઐતિહાસિક જીતની ગોધરામાં ઉજવણી કરવામાં આવી 



આજે ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે અને આસામમાં ફરીવાર ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે આ જીતની ઉજવણી  ગોધરામાં જોરશોરથી કરવામાં આવી છે. ફટાકડા ફોડીને, નારાઓ લગાવીને ભાજપ કાર્યકર્તાઓએ વિજયોત્સવ મનાવ્યો.

ગોધરા શહેરના પાંજપોર વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાઓએ સાંજે વિજયની ઉજવણી  કરી  હતી.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.