ગોધરાના પ્રસિદ્ધ ઉધોગપતિ ફિરદૌસ હાજી કોઠીએ શરૂ કરી અદ્ભુત સેવા રેલ્વે મુસાફરો માટે છાશ અને પાણી ની મફત સેવા

 આજે વાત એવી માનવતાની જે ગરમીના તાપમાં પણ ઠંડક પહોંચાડે છે. ગુજરાતના ગોધરાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ ફિરદૌસ હાજી કોઠીએ રેલ્વે મુસાફરો માટે એક અદ્ભુત સેવા શરૂ કરી છે. તેઓ દરરોજ સેંકડો મુસાફરોને ઠંડા પાણીની મફત સેવા પૂરી પાડે છે.



ગોધરા રેલ્વે સ્ટેશન પર આવતા-જતા મુસાફરોને ગરમીના આ મોસમમાં તરસ અને થાક ખૂબ ત્રાસ આપે છે. આ સમસ્યાને સમજીને ઉદ્યોગપતિ ફિરદૌસ હાજી કોઠીએ પોતાની તરફથી એક માનવીય પહેલ કરી છે. તેમની ટીમ દ્વારા સ્ટેશન પર છાશ અને ઠંડા પાણીના કેમ્પ લગાવવામાં આવ્યા છે, જ્યાં દરેક મુસાફરને મફતમાં આ સેવા આપવામાં આવે છે.આ પહેલથી મુસાફરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા મુસાફરોએ આને માનવતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.