પંચમહાલ પોલીસે ભોપલી ગેંગ' વિરુદ્ધ ગુજસીટોક કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી ગૌવંશ તસ્કરી ગૌવંશ કતલ જેવા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે

 પંચમહાલ પોલીસે ભોપલી ગેંગ' વિરુદ્ધ ગુજસીટોક કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે 

ગોવંશ તસ્કરી અને ગોવંશ કતલના ગુના આચરતી, કુખ્યાત ગેંગ' વિરુદ્ધ પોલીસે કાયદાનું સૌથી કડક શસ્ત્ર ઉગામ્યું છે 



 આ ગેંગના ૬ સભ્યો વિરુદ્ધ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એટલે કે ગુજસીટોક  હેઠળ ગોધરા શહેર બી ડીવિઝન પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી 


 . પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ ટોળકીના અન્ય ચાર સાગરીતો હજુ પણ પોલીસ ચોપડે દર્શાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ભોપલી ગેંગના સાગરીતો વિરુદ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ મથકોમાં ગોવંશ તસ્કરી, ગૌવંશ કતલ અને અન્ય પ્રવૃત્તિઓ સહિત  ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેને પગલે પંચમહાલ પોલીસે આ સંગઠિત ગુનાખોરી ડામવા માટે ગુજસીટોક હેઠળ આકરી કાર્યવાહી કરી છે.


Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.